તમારી આ ફેવરિટ અભિનેત્રીઓ છે સિગરેટ ની શોખીન,15 મિનિટ પણ એના વગર નહીં રહી શકતી,આ સુંદર અભિનેત્રી નું નામ પણ છે એમાં…

મિત્રો સિગરેટ પીવી એ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતા અમુક લોકો સિગરેટ પીવે છે મિત્રો જો કોઈ પુરુષ સિગરેટ પીવે તો પણ માનવામા આવે છે પરંતુ જો કોઈ સ્ત્રી સિગરેટ પીવે તો તે માનવુ ઘણુ મુશ્કેલ લાગે છે પરંતુ આજના સમય મા સીગરેટ પીવી ઍ એક આમ બાબત થઈ ગઈ છે મિત્રો સિગરેટ પીવાથી ફક્ત આપણા શરીર ઉપર નહી પરંતુ આપણા સમાજ ઉપર પણ તેની ખરાબ અસર પડે છે.મિત્રો અને આ બધુ આપણે ફિલ્મો પર જોઇને શીખીએ છે હા મિત્રો આપણે જે પણ ફિલ્મો મા બતાવે છે તેને જ કોપી કરવા લાગ્યા છે મિત્રો શુ તમને ખબર છે જે રીતે બોલીવુડ ના અભિનેતા સીગરેટ પીવે છે તેવી જ રીતે બોલીવુડ ની અમુક અભિનેત્રી પણ પોતાની રિયલ લાઈફ મા પણ સિગરેટ પીવે છે તેમજ મિત્રો અમુક અભિનેત્રી ની સીગરેટ પીવાની આદત ના કારણે તેમની બોલીવુડ કારકિર્દી સમાપ્ત પણ થઈ ગઈ છે તો આવો જાણીએ કેટલીક એવી અભિનેત્રી વિશે જેમણે સિગરેટ ની આદત ના લીધે પોતાની કારકિર્દી પણ ગુમાવી.



મિત્રો આ દુનિયા મા 90 પ્રતિશત લોકો સિગરેટ પીવે છે અને તે લોકો એ નથી જાણતા કે તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને સિગરેટ પીવાથી તેમનુ મૃત્યુ પણ થઈ શકે છે તેમછતા તેઓ સીગરેટ પીવે છે મિત્રો આ નશો કરવાવાળા મા એક ચા બનાવનાર થી લઈને એક રાજકારણીય નેતા પણ શામિલ હોય છે મિત્રો ભારત મા જો 1 રાજ્ય માથી 100 કરોડ નો ટેક્સ પ્રાપ્ત થાય તો તે એક સામાન્ય વાત છે પરંતુ જો કોઈ બોલીવુડ ની કોઈ અભિનેત્રી સિગરેટ પીવે તો તે ખુબજ આશ્ચર્યજનક વાત છે.



મિત્રો આજે તમને જણાવા જઈ રહ્યા છે કે ફિલ્મી અભિનેત્રી ને સિગરેટ પિતા વિશે સાંભળ્યું હશે પરંતુ હિરોઈન પણ તેમની અસલ જીંદગી મા સિગરેટ પીવે છે તેમને સીગરેટ પીવાની આદત એટલા હદ સુધી વધી ગઈ છે કે જો તેઓ 15 મિનિટ મા સીગરેટ ના પીવે તો તે નોર્મલ નથી થતા આજે તમને એવી જ અમુક હિરોઈનો ની વિશે જણાવા જઈ રહ્યા છે જેઓ સિગરેટ પિધ્યા વગર લાબા સમય સુધી નથી રહી શક્તીમિત્રો આજે તમને એવી હિરોઈન વિશે જણાવીશું જે સિગરેટ સિવાય ઘણા લાબા સમય સુધી નથી રહી શકતા મિત્રો તેમનુ માનવુ છે કે જો આજની છોકરીઓ દરેક મામલા મા છોકરાઓ ની બરોબરી કરે છે તેમજ ખભા થી ખભા મેળવી ને ચાલે છે તો સિગરેટ કેમ નથી પી સકતી મિત્રો તેમને ભારત નો ઈતિહાસ ભલે સીગરેટ પીવાની છુટ ના આપે પરંતુ ભારત નુ સંવિધાન તેમને સિગરેટ પીવાની છુટ જરુર આપે છે.


સુષ્મિતા સેન.



મિત્રો મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા સેન આ લિસ્ટમા પેહલા નંબર પર છે મિત્રો તેઓનુ માનવુ છે કે સિગરેટ પીવું તેમનુ વ્યક્તિગત મામલો છે અને તેમા કોઇપણ તેમા દખલ નહિ કરી શકે મિત્રો સુષ્મિતા ને ઘણાબધા પબ્લિક પ્લેસ મા સિગરેટ પિતા જોવામા આવી છે.


કંગના રનાઉત.



મિત્રો ઓન સ્ક્રીન મા ધુમ્રપાન કરનારી અભિનેત્રીઓ ની વાત કરવામા આવે તો કંગના રનાઉત નુ નામ આગળ હોય છે તેઓએ લમ્હે તેમજ ફેશન જેવી ફિલ્મો મા ઘણાબધા ધુમ્રપાન ના દ્રશ્યો આપ્યા છે મિત્રો વો લમ્હે મા તેમણે માત્ર 19 વર્ષ ની ઉમરે જ ધુમ્રપાન કરવાનુ ચાલ્યુ કર્યુ હતુ


રાની મુખર્જી.



મિત્રો સુત્રો ના જણાવ્યા મુજબ રાની મુખર્જી ને ખુબજ સિગરેટ પીવાની આદત હતી મિત્રો કેહવાય છે કે રાની સવાર મા નાસ્તો કરતા ની પેહલા સિગરેટ પીધી હતી મિત્રો તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહયુ હતુ કે તેમને સવાર મા એક સિગરેટ પીવાની આદત પડી ગઈ હતી


મનિષા કોઈરાલા.



મિત્રો દિલ સે બોલીવુડ મા પોતાની ફિલ્મી કારકિર્દી ની ઝડપ મેળવી હતી પરંતુ મનિષા ના ધુમ્રપાન કરવાની આદતએ તે ઝડપ ને ધીમી કરી નાખી હતી મિત્રો મનિષા કોઇરાલા ને અમુક જાહેર સ્થળો એ કેટલીવાર ધુમ્રપાન કરતી જોવામા આવી હતી પરંતુ તેમને કેન્સર જેવા ગંભીર રોગ સામે જંગ જીતી ને તેને સિગરેટ ની આદત થી પણ છૂટકારો મેળવ્યો હતો


કરિશ્મા તન્ના.



 


મિત્રો કરિશ્મા તન્ના ટેલીવિઝનમાથી બોલિવુડ મા આવી હતી મિત્રો તેમને ટેલીવિઝન મા જ સિગરેટ ની આદત પડી ગઈ હતી મિત્રો કરિશ્મા તન્ના હમેશા તેમના પોકેટ મા સિગરેટ નુ પેકેટ રાખતી હતી.મિત્રો આ ફિલ્મી દુનિયા ની મોટી અભિનેત્રીઓ છે તેઓ કોઈ પાર્ટી મા પરંતુ જાહેર મા સિગરેટ પીવે છે મિત્રો આ અભિનેત્રીઓ ને ઘણીવાર પાર્ટીઓ મા સિગરેટ પીતા જોવામાં આવ્યા છે મિત્રો આ અભિનેત્રી માથી મનિષા કોઇરાલા ને જ્યારે કેન્સર થયુ ત્યારે તેમણે તે સમય થી સિગરેટ પીવાનુ છોડી દીધુ.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.