ગળું સુકાઈ જવું એ પણ છે કોરોના ના લક્ષણો,જાણો દૂર કરવાના 5 ઘરેલુ ઉપચાર…

દોસ્તો દુનિયાભર મા કોરોના વાયરસ થી સંક્રમિતો ની સંખ્યામા ખુબજ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને મિત્રો આ વાયરસ થી લડવા માટે હજુ સુધી કોઇપણ વેક્સીન બની નથી તેમજ આ વાયરસનો સામનો કરવા દુનિયાભર ના વૈજ્ઞાનિક દવાને શોધવા લાગ્યા છે તે સિવાય WHO અને ડોકટરોએ ઘણી બધી ગાઇડલાઇન બનાવી છે જેથી કોરોના ના સ્ક્રમણ થી બચાવામા આપણ ને મદદ કરે છે શરદી ઉધરસ,ગળા નો દુખાવો.


તાવ આવવો એ કોરોનાના મુખ્ય લક્ષણો છે અને જો મિત્રો આ સમય મા તમને ગળા મા દુખાવા જેવુ લાગે છે તો અમુક સરળ ઘરેલુ ઉપચાર ની મદદ લઈ શકો છો મિત્રો આ ઉપાય તમને ગળા ના દુખાવા ની સાથે શરદી અને ઉધરસ મા પણ આરામ આપશે તો મિત્રો આવો જાણીએ ગળાની ખરાશ ને દુર કરવાના અમુક ઘરેલુ ઉપચાર વિશે.


મીઠાના પાણીના કોગળા.


જો મિત્રો તમને ગળાના દુખાવા ની સાથે બીજી કોઇપણ તકલીફ હોય તો તમે મીઠાવાળા પાણીના કોગળા કરો ગળાના દુખાવા માટે મીઠાવાળા પાણી ના કોગળા કરો મિત્રો મીઠામા એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે જે ગળા ને અંદર થી સાફ કરે છે તેમજ ગળાને અંદર થી સિકાઈ પણ કરે છે જેનાથી તમને ગળામા થતા દુખાવા સામે પણ આરામ આપે છે આ સિવાય ગળાના દુખાવા થી પણ આરામ આપે છે.


હળદર વાળું દૂધ.


હળદર વાળું દૂધ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે જે ગળામા થનારા દુખાવા મા આરામ આપે છે તે સિવાય તેને ઍન્ટીબાયોટીક તરિકે પણ ઓળખવામા આવે છે જે છાતી ના બળતરા ને દુર કરે છે આ સિવાય મિત્રો હળદર વાળા દૂધ પીવાથી ઇન્ફેકશન થાવાનો ભય પણ રેહતો નથી હળદરવાળું દૂધ મુક્ત રેડીકલેસ સામે લડવાની ઍન્ટીઓક્સાઈડ નો એક સારો સ્ત્રોત છે.


મધ.


મિત્રો મધ ને તમે વર્ષો સુધી ઉપયોગ મા લઇ શકો છો મિત્રો મધ ગળાની ખરાશ અને શરદી અને ઉધરસ માટે પણ ખુબજ ઉપયોગી છે તે સિવાય મધ મા એન્ટીઓક્સિડેન્ટ તેમજ એન્ટીસેપ્ટીક ગુણ હોય છે જે ગળાના દુખાવા ને દુર કરે છે અને તેનાથી આરામ પણ અપાવે છે મિત્રો તમે મધ અને હળદર નો કાઢો પણ પી શકો છો.


લસણ.


મિત્રો લસણમાં સલ્ફર ખુબજ વધારે પ્રમાણમાં હોય છે જે બેક્ટેરિયાને મારી નાખે છે લસણ ના એક ટુકડા ને ગાલ અને દાંત વચ્ચે મુકીને ટોફી ને જેમ ચૂસવાથી ગળા અને ઉધરસ થી રાહત મળે છે આ સિવાય તે કફ માં પણ રાહત આપે છે.


કાળા મરી.


જો મિત્રો તમને ગળામાં દુખાવો થાય તો કાળા મરીનું સેવન કરવાથી પણ ખુબજ ફાયદો થાય છે. તમે મો માં કાળા મરી મૂકી અને ચાવશો તો પણ ગળાનો દુખાવો ઓછો થાય છે આ સિવાય તમે કાળા મરી અને સુગર કેન્ડી પણ ચાવી શકો છો મરી અને બીટાશા ખાવાથી ગળામાં દુખાવો ઓછો થશે.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.