સુશાંત સિંહ રાજપૂત સહિત આ 6 સ્ટાર્સે પણ નાની ઉંમરે જ કરી હતી આત્મહત્યા, તમને પણ વિશ્વાસ નહીં થાય….
મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું જેમાં આપણે જાણીશુ સુશાંત સિંહ રાજપૂતમાં વિશે જેમને હાલમાં સુસાઇડ કર્યું છે અને તેમજ તેંમના આ સમાચારથી તેના પરિવારજનો જ નહીં પરંતુ સિનેમા ઉપરાંત સામાન્ય લોકોની પણ આંખો ભીની થઈ ગઈ છે તેવું જણાવ્યું છે અને તેમજ આ સુશાંત સિવાય પણ ઘણા અન્ય સ્ટાર્સઓ પણ છે જેમણે આત્મહત્યા કરી લીધી છે અને તેમજ પોતાને મોતને ભેટી લીધી છે ત્યારે કહેવામાં આવ્યું છે કે તેમના જેવા જ 6 સ્ટાર્સઓએ આત્મ હત્યા કરી હતી જેના વિશે આપણે જાણીશું.

ત્યારબાદ આગળ વાત કરવામ આવે તો જેમાં કહેવામા આવ્યું છે કે બોલીવુડમાં આજે વધુ એક ચમકતો સ્ટાર્સઓ ખોવાઈ ગયો છે તેવા આપણને હાલમાં સમાચાર મળ્યા છે અને તેમજ સુશાંતે તેના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો અને તેમણે આત્મહત્યા કરી હતી અને તેમજ આ મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો અને તેમજ આ સુશાંતના મૃત્યુના સમાચારથી તેના પરિવારજનો જ નહીં પણ સિનેમા ઉપરાંત સામાન્ય લોકોની પણ આંખો ભીની થઈ ગઈ છે તેવું આપણે જાણીએ છીએ તેમજ સુશાંત સિવાય પણ ઘણા અન્ય સ્ટાર્સઓ છે જેમણે આત્મહત્યા કરી લીધી છે અને પોતાને મોતને ભેટી લીધી છે જેના વિશે આપણે જાણીશું.
ઝિયા ખાન.

તેમજ આગળ કહેવામા આવ્યું છે કે અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના સમાચારોએ પણ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા અને તેવી જ રીતે જણાવ્યું છે કે આ જિયાએ નિશાબ્દ અને ગજિની જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ જિયાએ 25 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહી દીધું હતું તેવું કહેવાય છે અને આ આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સાથેના સંબંધોને કારણે જિયા તેની ફિલ્મોમાં અભિનય કરતા વધારે સમાચારોમાં હતી તેવું જણાવવામાં આવ્યું છે.
પ્રત્યુષા બેનર્જી.

પ્રત્યુષા બેનર્જીની વાત કરીએ તો આ સૂચિમાં પ્રખ્યાત નાના પડદાની અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીનું નામ પણ શામેલ છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આ પ્રત્યુષા ઘણી સિરિયલોમાં જોવા મળી હતી પણ જોકે કહેવાયું છે કે તેની ઓળખ બાલિકા વધુ સીરિયલથી થઈ હતી અને તેમજ આ પ્રત્યુષાએ પણ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો તેવું આપણે પણ ખબર હશે અને આ પ્રત્યુષાને પણ અનન ફનાનની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
કુશળ પંજાબી.

ટીવી અભિનેતા કુશાલ પંજાબીએ મોતને ભેટી હતી અને તેમજ કહેવામા આવ્યું છે કે આ કુશલે પણ આત્મહત્યા કરી હતી તેવી જાણકારી મળી છે અને તેમજ આ કુશાલના મોત બાદ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી અને જેમાં તેણે તેના માટે કોઈને જવાબદાર ઠેરવ્યું ન હતું અને તેને જ આત્મ હત્યા કરી હતી તેવું જાણવા મળ્યું છે અને બાદમાં તેની પણ ઘણી તપાસ કરવામાં આવી હતી.
રાહુલ દિક્ષિત.

રાહુલ દીક્ષિત એ નાના પડદાના જાણીતા અભિનેતા રાહુલ દિક્ષિતે ગયા વર્ષે આત્મહત્યા કરી હતી જેની આપણે પણ જાણકારી હશે અને તેમજ આ જયપુરનો રહેવાસી છે જેની વાત હું તમને કરી રહ્યો છુ જે એક 28 વર્ષિય યુવાન મુંબઇમાં રહેતો હતો અને તેનો મૃતદેહ નઝ પર લટકતો મળી આવ્યો હતો તેવું જાણવા મળ્યું છે અને સુશાંતના મોત પર રમતગમતની દુનિયામાં શોક છે તેવું પણ માનવામાં આવે છે.
કુલજીત રંધાવા.

કુલજીત રંધાવાની વાત કરવામાં આવે તો તે પણ એક પ્રખ્યાત સુપરમોડેલ અને ટીવી અભિનેત્રી કુલજીત રંધાવાએ પણ આત્મહત્યા કરી હતી જેની પણ આપનર જાણકારી હશે તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ કુલજીતનાં મૃત્યુ પછી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી અને જેમાં તેણે એવું પણ લખ્યું હતું કે તે જીવનનાં દબાણનો સામનો કરી શકતી નથી આ કારણે તે પોતાનું જીવન સમાપ્ત કરી રહી છે.
Comments
Post a Comment