જેઠાલાલ પાસે ઓડી તો તારક મહેતા પાસે છે મર્સિડીઝ,જાણો બીજા કલાકારો પાસે છે કઈ ગાડીઓ છે,બબીતા પાસે છે આ મોંઘી ગાડી…

મિત્રો તમારા માટે આજે હું એક નવો લેખ લઈને આવ્યો છું જેમાં હું આપને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા બધા જ કલાકારોની ગાડીઓ વિશે આપણે વાત કરીશું અને તેમજ એક લોકપ્રિય ફેમિલી કોમેડી શો છે એ શોને લોકો મોટા પ્રમાણમાં જોતા હોય છે અને તેમજ જેઠાલાલથી તારક મહેતા સુધી તેમની પાસે કઈ ગાડીઓ છે તેના વિશે આપણે જાણીશું.કોમેડી ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા 12 વર્ષથી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે અને લોકો આ સિરિયલને ખૂબ જ પસંદ કરે છે અને તેમજ આ સિરિયલ જોતાં જ ઘરોમાં હાસ્ય ગુંજી જાય છે અને બાળકો પણ આ સિરિયલને ખૂબ જ જુએ છે અને તેમન સિરિયલમાં બતાવેલા લગભગ તમામ પાત્રો તેમના શાનદાર હાસ્યજનક સમયને કારણે દર્શકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કેઆ શોમાં મનોરંજન અને પાઠ સાથે સામાજિક, બાળકો અને કુટુંબના પ્રશ્નો દર્શાવવામાં આવ્યા છે અને જેમાં આ લાક્ષણિકતાઓને કારણે જ આ સિરિયલ ટીવી પરના બાકીના શોથી અલગ છે અને તે તમામ ઉંમરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ કે કઇ ગાડીઓનો ઉપયોગ કરે છે તે જાણીએ.


જેઠાલાલ.



જેઠાલાલની વાત કરીએ તો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તેમનું વાસ્તવિકમાં નામ છે અને આ સિરીયલના મુખ્ય પાત્રોમાંથી એક છે જેઠાલાલના પાત્રથી લોકો તેમને મોટા પ્રમાણમાં ઓળખે છે અને પોતાના હાસ્યજનક સમય માટે જાણીતા અભિનેતાની ઓડી ક્યૂ 7, જેની કિંમત 80.11 લાખ રૂપિયા છે અને આ સિવાય દિલીપ પાસે ટવેરા અને ઇનોવા પણ છે અને તેમજ જેની કિંમત જોવા જઈએ તો આશરે 13 લાખ રૂપિયા છે.


ટપ્પુ.



ત્યારબાદ આપણે વાત કરીશું ટપ્પુની તો તેને આ સીરિયલમાં જેઠાલાલના પુત્રનો રોલ ભજવ્યો છે અને તેમજ દરેક નાના ભવ્ય ગાંધી સાથે પરિચિત છે અને જે નાના ટપ્પુની ભૂમિકા ભજવીને દરેકના પ્રિય બન્યા હતા આજે લોકો તેમને મોટા પ્રમાણમાં ઓળખે છે અને આ જેઠાલાલનો પ્રિય પુત્ર ટપ્પુ પાસે પણ ઓડી કંપનીની કાર છે અને તેમજ તેની પાસે ઓડી એ 4 મોડેલ કાર છે જેની કિંમત 46.96 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ સેનાનો લીડર ટપુ છે અને આ સિરિયલમાં ટપ્પુને આ કારણે વધારે ઓળખે છે.


તારક મહેતા.



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં સૌથી સમજદાર વ્યક્તિની ભૂમિકા નિભાવી રહેલા શૈલેષ લોઢા જે આ સિરિયલનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવેલું છે અને એટલે કે પ્રેક્ષકોની પસંદીદા તારક મહેતા પાસે પણ મર્સિડીઝ બેન્ઝ E350D ના માલિક છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ કહેવામા આવ્યું છે આ ગાડીની કિંમત લગભગ 75.29 લાખ રૂપિયા છે તેવું કહેવામા આવ્યું છે.


ચંપક લાલ.



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા ચંપકલાલ એટલે જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવનાર અભિનેતા એવા અમિત ભટ્ટ તેમણે પણ આજે મોટા પ્રમાણમાં લોકચાહના મેળવી છે અને તેમજ ટોયોટા ઇનોવા ક્રિસ્ટલ કાર તેમની પાસે છે તેવું જાણવા મળ્યું છે અને આ વાહનની કિંમત આશરે 23.02 લાખ રૂપિયા છે તેવું જણાવવામાં આવ્યું છે.


બબીતાજી.



ત્યારબાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની વાત કરીએ તો કહેવામા આવ્યું છે કે જેઠાલાલના પ્રિય બબીતાજીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા પાસે બે કાર છે તેવું કહેવામા આવ્યું છે અને તેની પ્રથમ કાર મારુતિ સ્વીફ્ટ ડિઝાયર છે જેની કિંમત લગભગ 9 લાખ છે અને તેમજ તે જ સમયે તેમની પાસે ટોયોટા ઇનોવા ક્રિસ્ટલ કાર પણ છે અને જેની કિંમત આશરે 23.02 લાખ રૂપિયા છે જેની જાણ કરવામાં આવી છે.


દયાબેન.



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા દયાબેનનો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણીને આ ભૂમિકાથી તેની ખરી ઓળખ મળી છે અને હાલમાં તે ખૂબ જ પ્રસિદ્ધ છે અને મારુતિ સ્વીફ્ટ ડિઝાયર એ દયાબેનની ઓડી ક્યૂ 7 રૂપિયા 80.11 લાખ છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ દયાબેન પણ હાલમાં ખૂબ જ પ્રસિદ્ધ બની ગઈ છે.


માધવી ભીડે.



ત્યારબાદ વાત કરીએ માધવી ભાભીની તો તે ભીડે ઉર્ફે સોનાલિકા જોશી પાસે એક નહીં પણ બે કાર છે તેવું જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેની પાસે એમજી હેક્ટર છે અને તેમજ તેઓ 17.5 મિલિયન અને તેની પાસે ટોયોટાના ઇટીયોઝ પણ છે અને તેમજ જેની કિંમત 9.13 લાખ રૂપિયા છે તેવી જાણકારી મળી છે.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.