અહીં સ્ત્રીઓ જબરજસ્તી બનાવે છે પુરુષો સાથે સબંધ,કારણ જાણી ચોંકી જશો….
એક એવો પણ દેશ છે જ્યાં પુરુષો પડદામાં રહે છે,ઘરમાં રહે છે અને મહિલાઓ બિન-પુરુષો સાથે ગેરકાયદેસર સંબંધો રાખે છે.આપણા દેશમાં જો કોઈ સ્ત્રી લગ્ન પછી કોઈ પારકા પુરુષ સાથે સંબંધ રાખે છે,તો સમાજના લોકો તેને સ્વીકારતા નથી,જો સ્ત્રી આવું કરે છે,તો તે પણ ગુનો માનવામાં આવે છે.પરંતુ એક એવો દેશ પણ છે.
જ્યાં પુરુષો પડદામાં જ રહે છે,ઘરમાં રહે છે અને મહિલાઓ બિન-પુરુષો સાથે ગેરકાયદેસર સંબંધો રાખે છે.હા, આફ્રિકાના નાઇડર પાસે તુઆરેગ નામની એક આદિજાતિ છે.આ આદિજાતિની સ્ત્રીઓને લગ્ન પછી પતિ સિવાય સિવાયના પુરુષો સાથે સંબંધ બાંધવાની છૂટ છે.
આ આદિજાતિમાં,સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે,તેઓ કોઈપણ કાર્ય કરી શકે છે પરંતુ તેનાથી વિપરીત પુરુષોને કોઈ સ્વતંત્રતા નથી અને પડદામાં રહેવું પડે છે એટલું જ નહીં,જો લગ્ન પહેલા પણ સ્ત્રીનો કોઈ શારીરિક સંબંધ હોત,તો આ આદિજાતિના લોકોને કોઈ ફરક નથી પડતો.
આ આદિજાતિની સ્ત્રીઓને એવી છૂટ છે કે તે પોતાના પતિથી છૂટા થઈ શકે છે અથવા છૂટાછેડા લઈ શકે છે,પરંતુ પુરુષો કોઈ પણ કામ કરતા પહેલા મહિલાઓની પરવાનગી લેવી પડે છે.મિત્રો આવીજ એક પ્રથા આપણાં ભારતમાં પણ છે તમને નવાઈ લાગશે પરંતુ એ વિસ્તરમાં લગ્ન પહેલાં સ્ત્રીઓ અલગ અલગ પુરુષો સાથે સબંધ બાંધે છે આવો જાણીએ તેના વિશે.

દુનિયા ના દરેક ખૂણા માંથી સમાગમ ને લઈને અલગ અલગ નિયમો અને કાનૂન અને અમુક પરંપરા ઓ છે ત્યાં ભારત એવો દેશ છે જ્યાં સમાગમ વિસે ખુલ્લે આમ વાત કરવી પણ શરમજનક માનવા મા આવે છે પરંતુ ભારત ના અમુક ખૂણા મા સમાગમ ને લઈને ગણી વિચિત્ર પ્રથાઓ રહેલી છે જે તમને હેરાન કરી દેશે આવીજ પરંપરા છે.
છત્તીસગઢ ના બસ્ટર તાલુકા મા જ્યાં લગ્ન વગર જ બધાની જાણકારી હેઠળ એક બીજા સાથે સમાગમ માણવા મા આવે છે જાણો છો અમુક આવીજ વિચિત્ર પરંપરા ઓ વિશે.સમાગમ માટે બનાવવા મા આવે છે સયન રૂમ.છત્તીસગઢ ના બસ્તર જિલ્લા ના મુરિયા એક આદિવાસી ઉપજન જાતી છે.
જ્યાં ઘણી નાની ઉમર માં થી જ સમાગમ કરવા મા આવે છે.અહીંયા યુવાનો ને માટી અને લાકડા માંથી બનેલી ઝૂંપડી ઓ માં મોકલવા મા આવે છે આ ઝૂંપડી ઓ ને ગોતુલ કહેવા માં આવે છે યુવાનો આ ઝૂંપડી માં ઘરવાળા અને અને પોતાના સમાજ ની જાણકારી માં જઈને કરે છે.
અને સેક્સુઅલ એક્ટિવિટી મા ઇન્વોલ હોય છે.સમાગમ પછી જરૂરી નથી લગ્ન કરવા.સૂત્રો આધારે જોવા મા આવે તો છોકરાં ને સમાગમ માટે પ્રોત્સાહિત કરે છે.
પણ આવું કોઈ ની સાથે જબરજસ્તી થી કરાવવા મા નથી આવતું અહીંયા છોકરી ઓ અલગ અલગ સમાગમ માટે પાર્ટનર સોંધી શકે છે.
અને સમાગમ પછી પણ લગ્ન કરવું જરૂરી નથી.નેપાલ ની બહુવિધ પ્રથાનેપાલ ની અમુક જાતિ ઓ મા આજે પણ બહુવિધ પ્રથા પ્રચલિત છે આ જાતિ ઓમાં પુરુષ પોતાની પત્ની ને પોતાના ભાઈ ઓ પ્રત્યે વહેંચવા મા આવે છે તેના કારણે તેમના સાથે પણ સમાગમ કરી શકે સમજાવવા મા આવે છે.
છોકરાં ને એક થી વધારે પિતા નું રક્ષણ મડી શકે છે.છોકરાં ની સામે જ સમાગમ કરવા મા આવે છે ફ્રાંસ ના મરકીસસ આઇલેન્ડ ઉપર લોકો પોતાના છોકરાં ઓ ની સામે જ સમાગમ કરતા હતાં અને તેમાં કોઈ પણ ખરાબ માનવા મા નથી આવતું પણ આ પ્રથા બંધ કરવા મા આવી છે.છોકરાં ને સમાગમ શીખવાડવા મા આવે છે.
દક્ષિણી પ્રશાંત મહાસાગર મા સ્થાઈ મંગોઇયા નામ ના એક દ્વિપ ઉપર એક ઘરડી મહિલા માત્ર 13 વર્ષ ના છોકરીઓ ની સાથે સમાગમ કરાવતી હતી કારણ કે તે પોતાની પત્ની ઓ ની સાથે સમાગમ કરવા ની કળા પહેલા થીજ શીખી જાય. જણનાંગો ના રાખતા હતા નામ હવાઈ દ્વિપ ઉપર લોકો પોતાના જણનાંગો નું પણ નામ રાખતા હતા અને તેના નામ ઉપર મંત્ર જાપ પણ કરતા હતા.
Comments
Post a Comment