આ ડોક્ટરને ચઢયો ઈશ્કનો બુખાર,કહ્યું તારી આંખો ખૂબ સુંદર છે,અને પછી કર્યું એવું ગંદુ કામ કે…
મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે બળાત્કાર,ગેંગરેપ જેવા કેસ આજકાલ વધવા લાગ્યા છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે તેમજ કહેવામા આવ્યું છે કે આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અને તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને જે થોડા સમય પહેલા જ બન્યો છે અને તેમજ તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તો આવો જાનીએ આ વિશે.
હાલમાં જ એક કિસ્સો જોવા મળ્યો છે અને જે થોડા સમય પહેલા જ જોવા મળ્યો છે અને હાલમાં કોરોના વાયરસની મહામારીની ફરજમાં રહેલા અર્બન હેલ્થ સેન્ટરના એક ડોક્ટરને ઈશ્કનો બુખાર ચડયો છે તો કિસ્સો અહીંયા જણાવવામાં આવ્યો છે અને તેમજ તેની સાથે કામ કરતી એક નર્સની પાછળ પડી જઇને હેરાન પરેશાન કરી અને તેની સાથે મસ્તી કરવા લાગ્યો હતો તેમજ તેનો હાથ પકડીને છેડતી કરતો હતો તેવું જણાવવામાં આવ્યું છે અને હા આ યુવતી તે દવાખાનાની નર્સ જ હતી પણ તે છતાં આ હવસખોર ડોક્ટરે તેને છોડી ન હતી અને તેને ખરાબ નજરથી જોઈ રહ્યો હતો તેબી સાથે ન કરવાનું કામ કરવાનું વિચારી રહ્યો હતો.
ત્યારબાદ વાત કરીએ તો આ વિશે મળતી માહિતી પ્રમાણે એવું જણાવવામાં આવી રહ્યું છે કે કેશોદના પોલીસમાં ફરિયાદ કરનાર નર્સે અરજીમાં એવુ જણાવ્યું છે કે તેણી છેલ્લા ચારેક વર્ષથી આ તાલુકા અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરે છે અને આટલા વર્ષ દરમિયાન તેને આવો કોઈ પ્રોબ્લેમ ન હતો અને તે ત્યાં શાંતિથી નોકરી કરતી હતી પણ ત્યારે જ અહીના છેલ્લા ઉપલા અધિકારી ડો.હિરેન ડાંગર તેને છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરી રહ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને ડોકટરે ઘણીવાર આ નર્સ સાથે આવું કર્યું હતું પણ નર્સે આ વિશે કોઈને જાણ કરી ન હતી માટે આ વાતની કોઈને ખબર ન હતી અને ત્યારબાદ આ નર્સને ઘણું વીત્યું હતું.

તેમજ કહેવામા આવ્યું છે કે હેલ્થ ઓફ્સિે આવે ત્યારે તેની સામે બેસવા માટે ફરજ પાડતા હતા અને ત્યારબાદ આ ડોક્ટર આ નર્સ સાથે ઘણો સમય વિતાવ્યો હતો અને ત્યારબાદ તેએક દિવસ મોડું થતા તેના પર ગુસ્સે થઈને ચા બનાવવા મોકલી દીધી હતી પણ આ સમયે કહેવામા આવ્યું છે કે તે ઓફ્સિમાં કોઈ હાજર ન હોય ત્યારે તારી આંખો સુંદર છે અને તારા ગાલ પણ બહું જ સુંદર છે એમ કહી અને તેના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો અને ત્યારબાદ તે હાથ પકડીને તેની છેડતી કરવ લાગ્યો હતો અને તેને સમજાવવા છતાં તેને પીછો મુક્યો ન હતો અને તેની સાથે આડી અવરી હરકતો કરતો રહ્યો હતો.

ત્યારબાદ આ સમય વીત્યા બાદ જાણવા મળ્યું છે કે આ કોરોના મહામારીમાં આ ગામમાં કામ કરવાનું થતું હતું અને આ નર્સ ઘરની સ્થિતિ ખરાબ હોવાના કારણે નોકરી આવવું પડતું હતું અને જેથી ડોક્ટરની સાથે જ તેની ફરજ સોપવામાં આવી હતી પણ જ્યારે ત્યારે એક દિવસ આ ગામની નગરપાલિકા કચેરીમાં કામ કરી રહ્યા હતા ત્યારે જ આવો બનાવ બન્યો હતો અને ડોકટરે ટેબન ટેબલ પર આવીને કામ કરવા દબાણ કરતા તેણીએ ના પાડતા ઉશ્કેરાઈને તેને મારવા માટે આ ડોકટર દોડ્યો હતો અને તેની સાથે જ કહેવાય છે કે ત્યારબાદ તેને પકડીને ન કરવાનું કરવામાં આવ્યું હતું અને તેને ચિસા ચીસ પાડી મૂકી હતી.
તેમજ અહીંયા જણાવ્યું છે ત્યારબાદ આ ડોક્ટરે તેણીને પકડી લઈ અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ આ યુવતીને એટલે કે આ નર્સને અમદાવાદ ડેપ્યુટેશનમાં મોકલી દેવામાં આવી હતી અને અમદાવાદથી આવ્યા બાદ તેણીએ પોલીસમાં ડોક્ટર સામે પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરુ કરી છે અને આ અંગે આગળની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે અને હાલમાં પોલીસે આ અંગે આગળ પગલાં ભરવાનું વિચાર્યું છે.
Comments
Post a Comment