જુના જમાનાઓ માં રાજાઓ પોતાની શારીરિક શક્તિ વધારવા કરતા હતા આ વસ્તુઓનું સેવન,જેનાથી રાણીઓ ના એવા હાલ થતા કે…

મિત્રો આપણે ઘણી ફિલ્મો મા જોયુ હશે કે પછી ઘણા પુસ્તકો મા સાંભળ્યું હશે કે પેહલાના સમયમા જે રાજા મહારાજા હતા તેમની એક નહી પરંતુ ઘણી બધી રાણીઓ હતી તેમજ તેમની સાથે જ તેઓ પોતાના રાજ્યનું કામકાજ અને પ્રજાનું ધ્યાન રાખતા હતા મિત્રો આવા મા જુના જમાના મા જે રાજા મહારાજાઓ ને ખુબજ શક્તિ અને ઉર્જા ની જરુર પડતી હતી પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે પેહલા ના જમાના ના રાજા મહારાજા આટલી બધી શક્તી ક્યાથી લાવતા હતા જો કે તમે આ નથી જાણતા તો આજે તમને જણાવી દઈએ કે પેહલા ના સમય ના રાજા મહારાજા પોતાનો સ્ટેમિના વધારવા તેઓ કઈ કઈ આયુર્વેદિક વસ્તુઓ નો ઉપયોગ કરતા હતા.



સૌથી પેહલા તો અમે તમને એ કહેવા માગીએ છે કે પેહલા ના સમય મા દરેક રાજ્યમા રાજવૈધ હતા જેઓ રાજાઓ માટે જડીબુટ્ટી,રસાયન, અને ધાતુઓની મદદ થી ઘણા પ્રકાર ના નુસ્ખા બનાવતા હતા જો કે મિત્રો આ દવાઓ મા અમુક એવી પણ વસ્તુઓ હાજર હતી જેથી રાજા મહારાજા ઘણા લાંબા સમય સુધી જવાન રેહતા હતા અને તેમની તાકત પણ અક્બંધ રહતી હતી તો મિત્રો આવામા અમે તમારા માટે અમુક ખાસ આયુર્વેદિક દવાઓથી રુબરુ કરાવવા જઈ રહ્યા છે જેના ઉપયોગ થી તમે લાંબા સમય સુધી જવાન રહી શકો છો તેમજ તમારી શારિરિક ક્ષમતા ને પણ વધારી શકો છો.


શિલાજીત.



મિત્રો જો અમે શિલાજીત ની વાત કરીયે તો તેને ચોખાના દાણા જેટલુ નાનુ કરીને મધ ની સાથે લો આનાથી તમારા શરીર મા તાકત આવશે પરંતુ તમારી શારિરિક ઉર્જા પણ વધી જશે અને આની સાથે તમે ઘણા સમય સુધી જવાન રહી સકશો મિત્રો શિલાજીત પ્રાચીન જડીબુટ્ટી છે જેમા 85 ખનિજ તત્વો હોય છે જે શરીર મા સ્ફુર્તિલુ અને મજબુત બનાવે છે


અશ્ચગંધા.



મિત્રો તમને જણાવી દઈએ કે અશ્વગંધા ની અડધી ચમચી ને દરરોજ રાત્રે ગરમ દૂધ મા નાખી ને પીવાથી ઘણો ફાયદો થાય છે મિત્રો આનુ સેવન કરવાથી ફક્ત શારિરિક થાક જ દુર નથી થતો પરંતુ રોગો સામે લડવાની ક્ષમતામા પણ વધારો થાય છે મિત્રો તે સિવાય જેઓને ક્ષયરોગ થી પિડતા હોય તેઓ માટે પણ અશ્વગંધા ખુબજ લાભદાયી છે તેમજ , બુઢાપાની દુર્બળતા માં પણ આ લાભદાયક છે તદઉપરાંત જેમનું શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આનો ઉપયોગ કરી શકે છે.


સફેદ મુસળી.



મિત્રો સફેદ મુસળી નો પાવડર બનાવી ને તેને દરરોજ સવારે કે પછી રાત્રે સુતા પેહલા મિશ્રી કે દુધ ની સાથે લો તેના આ સેવનથી શરીર મા શારિરિક ઉર્જા બની રહે છે તેમજ તમારુ સ્વાસ્થય પણ તંદુરસ્ત રહે છે મિત્રો આ સિવાય તે નપુસંકતા ધાતુક્ષીણતા વિકાર વગેરે ને દુર કરવાની એક કુદરતી દવા છે મિત્રો તેના સેવન થી શરીર મા ઉર્જા , શક્તિ, અને બળ ને પણ વધારે છે તેમજ મિત્રો એક ખાસ વાત કે સફેદ મુસળી ના કોઇપણ ગેરફાયદા નથી.


કેસર.



મિત્રો કેસર નો ઉપયોગ જુના જમાનાથી તેનો ઉપયોગમા લેવામા આવે છે મિત્રો એક ચપટી જેટલુ કેસર ગરમ દૂધ મા નાખી ને પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક માનવામા આવે છે મિત્રો તેના સેવન થી આપણા શરીર ની નસો મા સાચી રીતે લોહી નો પ્રવાહ થાય છે તેજ કારણે મિત્રો દરરોજ રાત્રે ગરમ દૂધ મા કેસર નાખી ને પીવું જોઇએ મિત્રો આઉપરાંત તે આપણા શરીર મા રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદ કરે છે


શતાવાર.



મિત્રો આ ઔષધી મા ધ્યાનમા રાખવાની બાબત એ છે કે જો તમને ધુમ્રપાન કરવાની કે પછી શરાબ પીવાની આદત છે તો તમારે આનુ સેવન કરવુ ખુબજ આવશ્યક છે મિત્રો એક ચમચી મિશ્રી અને ગાય ના ઘી ની સાથે અડધી ચમચી શતાવર ના પાવડરનુ સેવન કરવુ તેનાથી તમને ઘણાબધા શારિરિક લાભ થઈ શકે છે.મિત્રો હવે તમને જાણવા તો મળી જ ગયુ હશે કે કેવી રીતે રાજા મહારાજા પોતાની શારીરિક ઉર્જા ને સાચવવા માટે લાંબા સમયથી આવી આર્યુવેદીક ઔષધિઓ નો ઉપયોગ કરતા હતા અને લાંબા સમય સુધી જવાન જોવામાં આવતા હતા.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.