આ યુવક લગ્ન ની પહેલી જ રાતે નસા માં હેવાન ની જેમ તૂટી પડ્યો, પછી જે થયું જાણી ને આચકો લાગશે.
મિત્રો તમે ઘણા બધા કિસ્સા સાંભળ્યા હશે પરંતુ આજે અમે જે કિસ્સા વિશે સંભાળવા જઈ રહ્યા છીએ તે તદ્દન અલગ છે. આ કિસ્સા સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. લગ્નની પ્રથમ રાતથી જ સંજય પોતાની તુલના મંદાર સાથે કરતો. રાતના નશામાં તે એક જાનવરની જેમ વિસ્મયા પર તૂટી પડતો. બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું. જો કે હજુ હું આ બાબતે બિન અનુભવી છું. તું અનુભવી છે એટલે મને શીખવાડજે. એમ કહી તે વિસ્મયાની મજાક ઉડાવતો.વિસ્મયા આ બાબતમાં ખ્યાલ ન હતો કે તેનું સુખ લગ્ન બાદ ખતમ થઇ જશે. દોઢ વર્ષની અંદર જ તેનો સ્વર્ગ જેવો સંસાર ધીમે ધીમે ન બનવા લાગ્યો હતો. તેને સપનામાં પણ એવું ન વિચાર્યું હતું કે તેની સાથે આવું થશે. આ દોઢ વરસ પલક ઝબકતા જ પસાર થઇ ગયા. કેટલા અરમાનો સાથે તે શ્વસુર ગૃહે આવી હતી. ઘરની લક્ષ્મીને તેની સાસુમાએ આંગળીના ટાચકા ફોડી પોંખી હતી.”મંદાર, હું મારી જાતને વિશ્વની સૌથી ભાગ્યશાળી નારી માનું છું.
આજનો સંસાર એવો છે કે લોકો તમારું સુખ જોઈ શકતા નથી. પરંતુ સપના જોયા હતા તેઓ જ તેને જીવનસાથી મળ્યો હતો. મને પપ્પા કરતા વધારે પ્રેમ કરે તેવા સાસુ-સસરા મળ્યા હતા. પૈસાની કોઇ કમી હતી નહીં. સારું મકાન બંગલો ગાડી અને જે જીવનમાં જોઈએ તે બધું જ મળી રહ્યું હતું. પાણી માંગતા દૂધ હાજર થતું.હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી જે મારા પિતા અને મારા માતાને પુત્રીની ગરજ ચાલવા દેતી નથી. તારા આગમનથી અમારા ઘરની અંદર વાતાવરણ ખુશનુમા બની ગયું છે.આજે હું વિસ્મયા તારી પત્ની મેળવીને ઈશ્વરને પ્રાર્થના કરવા માગું છું અને તેનો આભાર માનવા માગું છું. બંનેના હાસ્યથી તેમના બેડરૂમનું વાતાવરણ ઓર રંગીન બની ગયું. વિસ્મયા અને મંદાર પણ આ વાતાવરણમાં રંગીન બની ગયા.લગ્નનું એક વર્ષ ક્યા પસાર થઇ ગયું એ વાતની વિસ્મયાને જાણ જ થઇ નહીં.

લગ્નના એક થી દોઢ વર્ષ બાદ અમે બદ્રીનાથ માટે ગયા હતા. અમારા ઘરમાં માત્ર એક ખોળાને ખુંદનાર ની જ કંમી હતી. આ કમી દૂર કરવા માટે અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા ગયા હતા. પ્રાર્થના કરીને તેઓ નીચે ઊતરતા હતા ત્યારે વિસ્મયા આગળ ચાલતી હતી અને મંદાર તેની પાછળ પાછળ ચાલતો હતો. ”મંદાર, ઇશ્વરે આપણી બધી આશા પૂરી કરી છે.હવે માત્ર અમારા ઘરની અંદર એક પાપા પગલી નો પાડનાર આવી જાય એટલી જ રાહ જોઈ રહ્યા હતા. મમ્મી-પપ્પા પણ ચક્રવૃધ્ધી વ્યાજને રમાડવા ઉતાવળા બન્યા છે. ભગવાન તેમની આ આશા પૂરી કરે.”આમ વિસ્મયા બબડતી જતી હતી.

પરંતુ મંદાર તરફથી કોઈ જવાબ ન મળવાના કારણે પાછળ જોયું. તો ત્યાં મંદાર હતો જ નહીં. બેબાકળી બની વિસ્મયા ચારે-કોર મંદારને શોધવા લાગી. પરંતુ મંદારનો કોઇ અત્તો-પત્તો મળ્યો નહીં. સવારથી સાંજ સુધી વિસ્મયા મંદારને શોધતી રહી. તેની આંખો આંસુઓથી ભરેલી હતી.તે ખુબજ ઉદાસ હતી,તેની આંખોમાંથી આશુ આવવા લાગ્યા હતા.વિસ્મયાએની આંખોમાંથી આંસુ જઈ રહ્યા હતા. પરંતુ અહીં તેની આંસુ લૂછવા માટે કોઈ દેખાઈ રહ્યું ન હતું. વિસ્મયાની આ દશા જોઇ હોટેલનો મેનેજર તેને પોલીસ થાણે લઇ ગયો. મંદાર ગુમ થવાની તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. વિસ્મયા પાસે ટેલિફોન નંબર લઇ અમદાવાદમાં મંદારના માતા-પિતાને આ વાતની જાણ કરી.
પ્રથમ ફ્લાઇટ પકડીને મારા સાસુ-સસરા પણ આવી પહોંચ્યા. મંદારના માતા-પિતા પણ ખૂબજ ઉદાસ હતા,તેમને પણ તેને શોધવાની કોશિશ કરી.મંદાર ને શોધવા માટે તેનો આખો પરિવાર કામે લાગી ગયો. સતત એક અઠવાડિયા સુધી તેની શોધ કરવામાં આવી. પરંતુ પોલીસને કોઇ પગેરું હાથ લાગ્યું નહીં.અને પોલીસ પણ મંદાર ને શોધવામાં નાકામ રહી.ઘણા લોકો અહીં કહેતા હતા કે અહીં સાધુઓની ટુકડી ફરે છે.તે લોકોને ઉઠાવી જાય છે.સર આ જગ્યા પર સાધુઓની ટોળકી ફરતી હોય છે જે લોકોને તક મળતાં તેઓ વ્યક્તિને ઉઠાવી લે છે. અને તેમની જમાતમાં ભેળવી દે છે. એકવાર આ ટોળકીના હાથમાં આવી જાય એ વ્યક્તિની ભાળ મળવી મુશ્કેલ છે. આ બાબતે અમારું પોલીસ ખાતું પણ કંઇ કરી શક્યું નથી.
આ કબુલતા મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. પોલીસ સાહેબે મંદાર ના પિતાને જણાવ્યું કે મનમોહન ભાઈ આ જાણી ને ખુબજ દુઃખી થયાં, અને તેમના આંખ માથી આશુ આવી ગયા. મંદારના પિતા અને માતા એ મંદાર ને શોધવાની ખુબજ કોશિશ કરી,પરંતુ તે મળ્યો નહીં,અનેક પ્રયાસ કરવા છતાં પણ મંદારનો પત્તો ન લાગતા મનોહર ભાઇએ છેવટે અમદાવાદ પાછા ફરવાનું નક્કી કર્યું.ત્યારબાદ અમે બધાએ મંદારની ભાળ મળે તો અમને જણાવવાની રજૂઆત ઇન્સ્પેક્ટર સાહેબ નેકરી. અને તેમની પત્ની રીટા બહેન સાથે અમદાવાદ પાછા ફર્યાં. અને મંદાર ને શોધવાની પોલીસ ને વિનંતી કરી અને મંદાર નો કોઇ પણ પત્તો મળે તો જાણ કરવાની વિનંતી કરી.

મંદાર રોજ તેની પત્નીના સપનામાં આવીને કહેતો કે વિસ્મયા હું તારી સાથે છું. તું જરા પણ ગભરાતી નહીં. હું તારાથી ભલે દૂર છું. પરંતુ મારું દિલ તારી સાથે જ છે. હું નજીક હોઉં કે ન હોઉં તુ સદા હસતી જ રહેજે. તારી આંખમાં આંસુનું એક ટીપું પણ આવશે તો મારું શેર લોહી બળી જશે. રોજ રાત્રે સપનામાં આવી મંદાર વિસ્મયાને કહેતો. આ પછી વિસ્મયા આખી રાત આંખનું એક મટકં પણ મારી શકતી નહીં. તેની આંખોમાંથી વહેતો શ્રાવણ-ભાદરવો તેનું ઓશીકું ભીંજવતો.અને વિસ્મયા આખી રાત ખુબજ રડતી હતી.પરંતુ તેની પત્ની કઈ કહી શકે તેવી હાલત માં ન હતી. તે મોટો બંગલો, સુખ-સુવિધાઓ વિસ્મયાનું દુ:ખ ભૂલાવી શકતા નહોતા. મંદારની યાદ તે એક ક્ષણ પણ ભૂલાવી શકતી નહોતું. મંદાર વિનાનું જીવન તેને નરક સમાન લાગતું હતું.અને તે મંદાર વિના ખુબજ નારાજ થઈ ગઈ હતી.અને તે હંમેશા ઉદાસ જ ફરતી હતી.

હંમેશા વિસ્મયા આંખો માંથી આશુઓ જ નીકળતા હતા. જેથી એક દિવસ મનમોહન ભાઈ વિસ્મયા સાથે વાત કરી,એક દિવસ મનોહરભાઇએ તેને કહ્યું, ”બેટા, આ જિંદગી ઘણી લાંબી છે.આ સફર કોઇ સાથી વિના કાપવી મુશ્કેલ છે. હજુ તારી ઉંમર પણ નાની છે. તું કહેતી હોય તો કોઇ સારો છોકરો શોધીએ,વિસ્મયા ખુબજ નિરાશ હતી. વિસ્મયા એ રડતા રડતા જવાબ આપ્યો ના, પપ્પા, મંદાર જ મારો પતિ છે. એના સ્થાન પર હું બીજા કોઇને કલ્પી જ શકતી નથી. એક દિવસ મારો મંદાર જરૂર પાછો આવશે. એવી મારી આશા છે.” સસરાનું વાક્ય અધવચ્ચે કાપતા વિસ્મયા બોલી.

બીજા લગ્ન કરવા કરતા વિસ્મયા મંદારની યાદોને સહારે તેનું આખું જીવન કાપવા તૈયાર હતી.અને તે આખી જિંદગી મંદાર ની પત્ની બનીને રહેવા તૈયાર હતી. ત્યારબાદ મંદાર આવે કે ના આવે તે બીજા લગ્ન કરવા તૈયાર ન હતી.મંદાર ના માતા-પિતા વિસ્મયા ને રોજ સમજાવતા હતા.અને કહેતા બીજા લગ્ન કારીલે, આ પછી તેના સાસુ-સસરા તેને બીજા લગ્ન કરી લેવા માટે રોજ જ સમજાવતા.પરંતુ વિસ્મયા તેમની વાત પર ધ્યાન આપતી નહોતી. બીજા લગ્ન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો. મંદારના ગયા પછી તેની સાસુનું વર્તન પણ બદલાઇ ગયું હતું. રીટા બહેન રોજ તેને ટોણા મારતા, ”કોણ જાણે કઇ ઘડીએ તને મંદાર માટે પસંદ કરી. પહેલેથી ખબર હોત કે તુ છપ્પર પગી છે.તો તને હું મારા ઘરની પત્ની બનાવતી જ નહીં આવું રોજ વિસ્મયા ને કહેતી હતી.
અને એવું પણ કહેતા હતા કે જો અમને ખબર હોટ કે તું અમારા પુત્રને ભરખી જવાની છે તો કદી તને આ ઘરમાં લાવત જ નહીં. લગ્નના દોઢ વરસમાં જ મારા છોકરાને ભરખી ગઇ. એક છોકરું હોત તો અમારો સમય પણ જાત. પરંતુ અમારા નસીબ જ તૂટેલા કે તારા જેવી વહુ મળી.” આ પ્રકારના મ્હોણા-ટોણાની વિસ્મયા આદી થઇ ગઇ હતી.
એવામાં એક દિવસ સાસુ-સસરાની વાત સાંભળી તેના પગ તળેથી ધરતી જ સરકી ગઇ આ પછી મંદાર ની માતા એ વિસ્મયા પર કેસ કર્યો, ”રીટા, વકીલ સાથે મેં વાત કરી છે.મંદાર પછી કાયદેસર વિસ્મયા તેની મિલ્કત અને કારોબારની વારસ છે. તેને સંતાન ન હોવાથી કાનુની રીતે તેને વારસામાંથી દૂર કરવાનો એક જ માર્ગ છે. અને એ માર્ગ છે તેના બીજા લગ્ન કરવાનો. હવે વિસ્મયાના બીજા લગ્ન કરીએ તો જ ટાઢે પાણીએ ખસ જશે.અને સમાજમાં આપણું નામ પણ વધશે.”આમ કહીને વિસ્મયા ને હેરાન કરતા હતાં, અને વિસ્મયા ને બીજા લગ્ન કરવા માટે દબાણ કરતા હતા.

પોતાના સસરા દ્વારા કહેવામા આવેલા દરેક શબ્દો ના કારણે તે નિરાશ થઈ ગઈ હતી અને આ સાંભળી વિસ્મયા ગભરાઇ ગઇ. બીજે દિવસે તેણે પોતાને પિયર જતા રહેવાનો સૂઝાવ મનોહર ભાઇ સમક્ષ મૂક્યો. પરંતુ તેઓ આ માટે તૈયાર થયા નહીં. અને આમ પણ પિયરમાં વિસ્મયાને કોઇ સંઘરે તેમ નહોતું.તેની બીમાર માતા તેના ભાઇ-ભાભીને સહારે હતી અને ઘરમાં ભાભીનું રાજ હતું.
અને ભાઇને ટચલી આંગળી પર નચાવતી ભાભીને તેની એકની એક નણંદ આંખમાં કણાની જેમ ખૂંચતી હતી.તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે જીદ કરીને પણ પિયર જઇ શકે તેમ નહોતી. આથી તેની પાસે સાસુ-સસરાને આશરે પડી રહેવા સિવાય છૂટકો જ નહોતો. વિસ્મયા ક્યાંય પણ જઇ શકે તેમ નહતી,બન્ને બાજુ ફસાઈ ગઈ હતી,તેને ફક્ત સાસુ-સસરાને આશરે પડી રહેવા સિવાય છૂટકો જ નહતો. આવી પરિસ્થિતિમાં વિસ્મયા પર લગ્નનું દબાણ વધતું ગયું. વિસ્મયાની ના સાંભળીને તેના સાસુ-સસરા તેને વધુ ત્રાસ આપવા માંડયા.
અંતે તેને કઈ પણ સૂજી રહ્યું ન હતું જેથી વિસ્મયાએ બીજા લગ્નની હા પાડી. અને એક સાદા સમારંભમાં સંજય સાથે તેના લગ્ન થઇ ગયા.અને એ તેની સાથે રહેવા લાગી.પરંતુ એ ખૂબ શરાબ પીતો હતો,લગ્નની પ્રથમ રાતથી જ સંજય પોતાની તુલના મંદાર સાથે કરતો. રાતના શરાબના નશામાં તે હેવાનની જેમ વિસ્મયા પર તૂટી પડતો. ”બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું.જો કે હજુ હું આ બાબતે બિન અનુભવી છું.તેનો પતિ તેને કહેતો કે તું અનુભવી છે એટલે મને શીખવાડજે.” એમ કહી તે વિસ્મયાની મજાક ઉડાવતો. આ સમયે વિસ્મયા પાસે તેના વાક્બાણો ઝીલવા સિવાય બીજો કોઇ ઉપાય જ નહોતો. કારણ કે મંદાર ના સાસુ-સસરા પણ તેને ખૂબ જ હેરાન કરતા હતા.આ ઘરમાં પણ વિસ્મયા ની સાસુ તેને હેરાન કરતી હતી,સંજય સાથે તેની મમ્મી પણ તેને ટોણા મારવામાંથી ઊંચી આવતી નહોતી.

આ ઉપરાંત તે તેની પત્ની ને કહેતો કે તે ભલે પહેલા ઘર માં જલ્સા કર્યા હોય પણ અહી તારે કામ કરવું પડશે. અહીં તારી જો હુકમી ચાલશે નહીં.” એમ કહી તેની સાસુએ પ્રથમ દિવસથી જ વિસ્મયાને કામે વળગાવી દીધી હતી.એક શબ્દ બોલ્યા વિના વિસ્મયા મા-બેટાનો જુલમ સહન કરતી હતી.અને તે કઈ પણ બોલ્યા વગર બધુજ કામ કરતી હતી.આ પછી લગ્નનો એક મહિનો તો જેમ તેમ પસાર થયો. લોકોની અજીબ-અજીબ નજરોનો સામનો કરીને વિસ્મયા પરેશાન રહેતી.

તે એવા બહુજ પ્રયત્નો કારથી જેથી જૂનું બધુ ભુલાઈ જાય પણ દિવસ દરમિયાન તેને કોઈ એવી ઘટના બનતી જે તેના અહમને ઠેસ પહોંચાડતી. વાત વાતમાં સંજય તેને તેનો ભૂતકાળ યાદ દેવડાવતો અને તેનું અપમાન કરતો હતો. લોકો પણ તેને વિશે જાત જાતની વાતો કરતા હતા.આ બધું સાંભળીને વિસ્મયા ખુબજ હેરાન થઈ ગઈ હતી.અને તેની આંખો માંથી હંમેશા આશુઓ નીકળતા હતા.

વિસ્મયા આ બીજા લગ્ન થી ખુશ ન હતી તે ખૂબ પછતાતી હતી.પુનર્વિવાહ કરી તેણે કોઇ ગુનો કર્યો હોય એવું લોકોનું વર્તન તેને અકળાવી મૂકતું. પુનર્લગ્ન પછી નારીની હાલત વિશે કોઇ કેમ વિચારતું નથી? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના ચક્રવ્યુહમાં એકવાર ફસાઇ ગયેલી નારી એમાંથી કેમ બહાર નીકળી શકતી નથી

આપણે માનતા હોય છે એક નારી બીજી નારીની વ્યથા સંભાળશે પણ પણ આ તેની દુશ્મન કેમ બની જાય છે? આ પ્રશ્નોના ઉત્તર તેને મળવા લાગ્યા હતા. આ બધાથી બચવા તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો.છેલ્લે તેને આ ઘર છોડવાનો ફાઇનલ વિચાર કરી લીધો. રાત્રે જ્યારેસંજય સુઈ ગયો અને બીજે દિવસે સંજય સવારે ઉઠયો ત્યારે તેને ઓરડામાં વિસ્મયા દેખાઇ નહીં. પરંતુ પલંગ પાસેના ટેબલ પર તેને એક પત્ર મળ્યો.આ પત્રમાં તેને ઘણું બધું લખ્યું હતું.સંજય એ પત્ર વાંચ્યો તેમાં લખ્યું હતું. સંજય મને લાગે છે કે પુનર્લગ્ન નારી માટે એક દુ:ખદ પાસું સાબિત થઇ શકે છે. આ પાછળનો વિચાર ભલે નેક હશે પરંતુ આ પછી.

મિત્રો જ્યારે કોઈ નારીનો સહારો ચાલ્યો જાય ત્યારે તેનું જીવન નરક સમાન બની જાય છે. ઘરમાં અને ઘર બહાર તેને અપમાન સહન કરવું પડે છે. આવું જીવન જીવવા કરતા અલગ થઇ જવું યોગ્ય છે. હું તારી જિંદગીમાંથી ખસી જાઉં છું. આ સાથે છૂટાછેડાના કાગળ મૂક્યા છે. તેમા મારી સહી છે. મને શોધવાનો પ્રયાસ કરતો નહીં. હું મારે પિયર જતી નથી.
બહુ આટલું કહ્યા બાદ તે સંજય નું ઘર છોડીને ભાગી ગઈ. પણ આ વાંચીને સંજય ને ખુબજ પછતાવો થયો. પણ હવે તેની પાસે પછતાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. વિસ્મયા તેના જીવનમાંથી જતી રહી હતી,અને તેસંજય ના જીવનમાં પછી આવવા ઇચ્છતી ન હતી.તે એકલા પોતાનું જીવન પસાર કરે છે.
Comments
Post a Comment