હવસ ના ભૂખ્યા યુવકોએ યુવતી ને કહ્યું કે તારા નગ્ન ફોટો અમારી જોડે,જો તું અમારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો,આ ફોટો વાયરસ કરી દઈશ…
મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આજના સમયમાં આવા કિસ્સા મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત કરવા લાગ્યા છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો યુવતીઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો જ છે કે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આજકાલ આવી ઘટના દિવસે પણ જોવા મળી જતી હોય છે તેવી જ રીતે આ કિસ્સામાં એક મહિલાના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ ગુજારવાની ઘટના અહીંયા સામે આવી છે તેમજ આ મહિલાને નગ્ન ફોટા અને વિડીયો એકબીજાને વાયરલ કરી તેણીની પાસેથી શારીરિક સબંધ બાંધવાની માગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જો તેની આ માંગણી પુરી નહીં કરે તો તેના નગ્ન ફોટા અને વિડીયોને વાયરલ કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી અને તેમજ આ કિસ્સો ખાસ્સો ચર્ચામાં આવ્યો છે અને તેમજ લોકો આ સાતેય નબીરાઓ ઉપર ફિટકાર વરસાવી રહ્યાં છે અને આ લોકોએ આ મહિલા સાથે ન કરવાનું કામ કર્યું છે.

આગળ આ વિશેની માહિતી આપતા જણાવ્યું છે કે એક તરફ ઓનલાઈન શિક્ષણનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને એવામાં આવા બનાવો પણ વધી રહ્યા છે તેમજ આ દોષ માતાપિતા પર પણ જાય છે કે તેઓએ પોતાના સંતાનોને મોબાઈલ આપવો ફરજીયાત થઇ પડ્યો છે ત્યારે પોતાના સંતાનો મોબાઈલ પર કોની સાથે અને શું વાતો કરે છે એના પર વાલીઓએ ધ્યાન આપવાની જરૂર છે પણ તેઓ આ ધ્યાન આપતા નથી અને ત્યારે જ આવા કિસ્સા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેમજ એવો જ આ કિસ્સા પરથી લાગી રહ્યું છે કે આ ઘટના પણ આ કારણે જ બની હોય એવું પણ હોઈ શકે છે પણ મોટા ભાગના લોકો આ વાત પર વિશ્વાસ કરતા નથી અને આ ઘટના પણ કંઇક એવજ જ બની છે તો આવો જાણીએ આ વિશે આગળ માહિતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ મહિલા એક યુવક સાથે સબંધ ધરાવતી હતી અને ત્યારે જ તેઓ વોટશેપ પર ચેટિંગ કરતા હતા અને મોડા સુધી તેઓ વાતો કરતા હતા પણ જ્યારે આ યુવકે આ યુવતીને લગ્ન કરવાની પણ લાલચ આપી હતી અને ફોસલાવી પટાવીને તેની સાથે કાયમ વાત કરતો હતો અને એક દિવસ બન્યું એવું કે બંને વાતો કરતા કરતા એટલા મશહૂર થઈ ગયા કે આ યુવકે યુવતીને નગ્ન ફોટા અને વીડિયો પણ મંગાવ્યા હતા અને આ યુવતીએ ત્યારે જ નગ્ન ફોટા અને વીડિયો ઉતારી આ યુવકને મોકલી હતી.

પણ ત્યારબાદ આ મામલો આગળ વધતો ગયો હતો અને ત્યારે આ યુવકે આગળ પગલું ભરતા જ તેને તેના કઝીન મિત્રોને આ વીડિયો અને નગ્ન ફોટા વાયરલ કરી દીધા હતા પણ ત્યારે આ યુવકને તેના ફ્રેન્ડો મળ્યા હતા અને ત્યારબાદ બધા જ સાથે મળીને આ યુવતીને બ્લેકમેલ કરવાનું વિચાર્યું હતું.ત્યારબાદ તેઓએ આવું કર્યું પણ ખરું અને તે યુવતીને કહેવામા આવ્યું હતું કે અમે જે જગ્યા પર તને બોલાવીએ ત્યાં તું આવી જા અને અમે જે કંઈશું એ તારે કરવું પડશે પણ ત્યારે યુવતીને આ ફોટા વાયર કર્યા એની તેને ખબર ન હતી અને તેને ગુસ્સામાં આવીને ગાળો બોલવા લાગી હતી અને આ યુવકો સાથે 2 કલાક સુધી મોબાઈલ પર વાતો કરી હતી પણ જ્યારે યુવતીએ તેના પરિવારને આ વિશે જણાવવાનું કહ્યું ત્યારે ફૂટ્યો ભાંડો.

આ નરાધમોમાં એ યુવક પણ હતો જેને તે પ્રેમ કરતી હતી અને નગ્ન ફોટા અને વીડિયો મોકલ્યા હતા ત્યારે જ આ યુવતી ગભરાઈ ગઈ હતી અને પરિવારની વાત કરતા જ આ નરાધમોએ તેને નગ્ન ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને જો આ યુવતી યુવકોના કહ્યા પ્રમાણે નહીં કરે તો આ ફોટા વાયરલ કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી.પણ ત્યારબાદ આ યુવતી ફસાઈ ગઈ હતી કારણ કે તેનો પ્રેમી પણ આ નરાધમો ભેગો ભળી ગયો હતો અને તે પણ તેને શારીરિક સંબંધ બાંધવા મજબુર કરતો હતો.

ત્યારબાદ આ નરાધમોએ આ યુવતીને મજબૂર કરી દીધી હતી પણ યુવતીએ જ્યારે તેમની વાત મણીને તેમને કહ્યા પ્રમાણે સુમસાણ જગ્યા પર બોલાવવામાં આવી હતી અને આ જગ્યા પર તે બજાર જવાના બહાને નીકળી આવી હતી અને ત્યારે જ આ નરાધમોએ તેને પકડી પાડી હતી અને પહેલા તો તેની સાથે જબરજસ્તી હોઠ પર ચુંબન કર્યું હતું અને ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી એક પછી એકે આ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું પણ આવી જ રીતે આ નરાધમો આ યુવતીને કાયમ માટે આવી ધમકી આપતા અને દુષ્કર્મ ગુજરાત હતા.

ત્યારે જ એક દિવસ આ યુવતી આ લોકોનાથી કંટાળીને તેની બધી જ સચ્ચાંઈ પોતાના પરિવારને જણાવી દીધી હતી અને ત્યારબાદ આ યુવતીના જણાવ્યા મુજબ તેના પરિવારે પણ તેનો સાથ આપ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી હતી ત્યારબાદ પોલીસે આ અંગે પુરી જાણકારી મેળવી લીધી હતી અને આ અંગે તપાસ ચાલુ કરી હતી ત્યારબાદ આ નરાધમોની સાથે તે કાયમના જેમ જ ગઈ હતી અને આ નરાધમો તેની સાથે આવતા જ પોલીસે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ તેની સચ્ચાઈ જણાવવામાં આવી હતી અને આ નરાધમોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ આ સાત આરોપીઓને ઉપર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Comments
Post a Comment