બબીતા ને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેઠાલાલ,દયા એ ખોલી નાખી પોલ,તો જેઠાલાલ ના થયા એવા હાલ કે…

નમસ્કાર મિત્રો હુ તમારુ આ લેખ દ્વારા સ્વાગત કરુ છુ મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ વિશે તમે જાણતા જ હશો મિત્રો ભાગ્ય જ કોઈ હશે જે આ સિરિયલ નથી જોતું આ સિરિયલ દરેક ઉમર ના લોકો જુવે છે અને આ સિરિયલમા આવતા દરેક પાત્ર ને પણ લોકો ખુબજ પસંદ કરે છે તેમાનું એક પાત્ર જેઠાલાલ વિશે તો સાંભળ્યું જ હશે જે હમેશા મુશ્કેલીઓ થી ઘેરાયેલા હોય છે અને તેમને મુશ્કેલીથી ઘેરાયેલા જોઇને આપણે હસવા માટે મજબુર બની જઈએ છે મિત્રો આસિવાય જેઠાલાલ અને બબીતા ની મિત્રતા ને પણ લોકો ખુબજ પસંદ કરે છે આ સિરિયલ મા જેઠાલાલ બબીતા ને ખુશ કરવાનો કોઈ પણ મોકો નથી છોડતા તો મિત્રો આવોજ એક કિસ્સો હુ તમારા માટે લઈને આવ્યો છુ.


તારક મહેતા કા ઉલટા ચશ્મા શો મા જેઠાલાલ તેમની પડોશી બબીતા પર ચાન્સ મારવાનો કોઇપણ મોકો નથી છોડતા તે પછી તેમની સામે કોઇપણ હોય જેઠાલાલ બબીતા ને જોઈ ને મન્ત્રમુગ્ધ થઈ જાય છે અને તેમના ફેન્સ ને પણ જેઠાલાલ નો આ ફ્લર્ટિંગ વાળા અંદાજ ને પણ ખુબજ પસંદ કરે છે મિત્રો શો મા એકવાર બતાવવામા આવ્યુ હતુ કે જેઠાલાલ સવારે તેમના ઘરેથી દુકાન જવા નિકળે છે તો તેમના પરમ મિત્ર તારક મેહતા ને જોઈને તેમના હાલચાલ પુછવા ઉભા રહે છે તો થોડીવાર પછી ત્યાથી જેઠાલાલના સપનો ની રાણી એટલેકે બબીતા જતા જતા જેઠાલાલ અને તારક મેહતા ને હેલ્લો કરતી જાય છે અને એ જોઈને જેઠાલાલ તુરંત બબીતા પાસે ચાલ્યા જાય છે.


ત્યારબાદ મિત્રો જેઠાલાલ પોતાની આદત થી મજબુર બબીતા ને ચાન્સ મારવા લાગે છે આ બધાની વચ્ચે તારક મેહતા બબિતાને અય્યર ની તબિયત વિશે પુછવા લાગે છે તો બબીતા તેના જવાબ મા કહે છે કે અય્યર હવે ઠીક છે પરંતુ ડૉક્ટર હાથી પાસેથી દવા લેવી પણ જરુરી છે આ સાભળતા જ જેઠાલાલ નો રોમાંટિક અંદાજ ચાલુ થઈ જાય છે અને તેઓ બબીતા ને કહે છે કે બબીતાજી તમારે દવા લાવવાને બદલે સવાર સાંજ અય્યર ની પાસે ઉભા ખાલી સ્માઈલ કરશો તો પણ અય્યર ને સારુ થઈ જશે કેમકે તમારી સ્માઈલ ખુબજ પ્યારી છે.


મિત્રો આ સાંભળીને બબીતા શરમાઈ જાય છે અને આટલુ જ નહી જેઠાલાલ આગળ કહે છે કે તમારી સુંદરતા અને ચેહરાની ચમક નો રાજ શુ છે જેઠાલાલ ની આ કોમેન્ટ મા બબીતા કહે છે કે આનો કોઈ રાજ નથી બસ તળેલું અને મસાલા વાળું જમવાનું છોડી દો તમારો ચેહરો પણ ચમક્વા લાગશે.


આ સમયે એક વ્યક્તિ ત્યાં આવે છે અને પાપડ ખરીદવા માટે ભીડેના ઘર વિશે પુછે છે ત્યારબાદ બબીતા ​​કહે છે કે જેઠાજી એમ તો પાપડ ખાવા પણ સ્વાસ્થ્ય માટે નુક્શાનકારક છે ત્યારબાદ જેઠાલાલ પોતાની બંડાઈ મારતા કહે છે વાહ બબીતાજીને જુઓને આપણા બન્નેના વિચારો કેટલા મળે છે હું પણ પાપડ નથી ખાતો અને જોવા જઈએ તો હુ પાપડ ને જોવાનું પણ પસંદ નથી કરતો આ લોકો કેવીરીતે આટલા બધા પાપડ ખાઈ લે છે.


અને મિત્રો જેઠાલાલ બબીતા સામે બડાઇ મારતા હોય છે ત્યારે દયા બાલ્કની મા આવી જાય છે અને ટપ્પુ ના પાપા ને કહે છે કે સારુ થયુ તમે મને અહિજ મળી ગાયા મારે તમને એ પૂછવું હતુ કે તમારા માટે કેટલા પાપડ ના પેકેટ ના ઓર્ડર આપૂ આ સાભળીને બબીતા દયા ને પુછવા લાગે છે કે જેઠાજી પાપડ ખાય છે ત્યારે દયા કહે છે કે આ શુ પુછી રહ્યા છો બબીતાજી ટપ્પુ ના પાપા એક સાથે આઠ દશ પાપડ ખાઈ જાય છે આ સાંભળી ને બબીતા વિચાર કરવા લાગે છે અને ત્યારબાદ બિચારા જેઠાલાલ વાત ને બદલવાની કોશિશ કરતા ચુપચાપ પોતાનુ મો છુપાવતા ત્યાથી ચાલી જાય છે.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.