મારી નાખવાની ધમકી આપી હવસખોરો એ મહિલા પર આચર્યું દુષ્કર્મ,અને બાદ માં મહિલાને એવી જગ્યાએ લઈ જઈને….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ખૂબ જ ગંભીર છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.



આ કિસ્સો એવો છે કે જેનાથી તમારી છાતી પણ કંપી ઉઠશે તેમજ અહીંયા આ સગીરાને છેલ્લા છ માસથી પાંચ જેટલા હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી અને ત્યારબાદ કહેવામા છે કે જ્યાં તેને વિવિધ સ્થળો પર લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ ધરી છે અને પોલીસ પણ ઘણા દિવસથી આ કેસને લઈને હેરાન થઈ ચૂકી છે અને તેમજ આ દુષ્કર્મ કેસમાં અન્ય વધુ ખુલાસા બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે અને આ કિસ્સો કઈક અલગ જ જોવા મળ્યો છે તેવું કહેવામા આવી રહ્યું છે આ કિસ્સો એક અનોખો છે અને આ કેસને લઈને પોલીસ પણ હેરાન છે.



ત્યારબાદ આગળની વાત કરીએ તો કહેવામા આવ્યું છે કે આ એક અનોખા ગામની સગીરાને છેલ્લા છ માસથી પાંચ જેટલા હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે વિવિધ સ્થળો પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ ધરી છે અને હાલમાં તેની ફરિયાદની આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને આ દુષ્કર્મ કેસમાં અન્ય વધુ ખુલાસા બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે તેમ કહેવામા આવ્યું છે



તેમજ તેની સાથે જ જણાવ્યું છે કે આ ગામમાં રહેતી એક સગીરાએ ફરીયાદ નોંધાવી હતી અને તે આ ઘટનામાંથી છૂટીને દોડવા લાગી હતી અને ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને આ આરોપી સતીશ શેરસીયા, જય કાલરીયા, કિશન પટેલ, વિજય પટેલ અને વીકી કુબાવત એ પાંચ શખ્શો છેલ્લા છ માસ દરમિયાન અલગ અલગ સ્થળે લઇ જઈ ધાક ધમકીઓ આપી હતી અને ત્યારબાદ આ યુવતી તેમના ત્રાસથી કંટાળી ગઇ હતી પણ તે છતાં આ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.



જ્યારે આ સગીરાએ એવું પણ કહ્યું હતું કે આ આરોપીઓ આ સમયે તેને તથા તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી જેના કારણે આ યુવતી કંટાળી ગઈ હતી અને તેની સાથે જ તેને પણ જાણથી મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ આ હવસખોર યુવકોએ વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું અને આ હવસખોર યુવાનોએ તેની સાથે દુષ્કર્મ આચરતા તેને એવું પણ કીધું હતું કે જો તે આ વાતની કોઈને જાણ કરશે તો તેના પરિવારને તે જાણથી મારી નાંખશે અને તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી અને આ સગીરા તેમનાથી ડરી ગઈ હતી જેના કારણે તે કંઈપણ બોલી શકી ન હતી.



ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ મામલે તપાસ ચલાવતા પીએસઆઈ એ એવું પણ જણાવ્યું હતું કે આરોપીઓ સગીરાની કોઈ બહેનપણીના સંપર્કમાં હતા જેમાં આરોપી કમલેશ નામનો શખ્શ સગીરાના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તેના ફ્રેન્ડઓ પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.તેમજ આ સગીરાને ધાક કમકી પણ આપવામાં આવી હતી જેના કારણે આ સગીરા આ કામ કરવા મજબૂર હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ યુવતીએ ત્યારબાદ જ્યારે પોલીસને જાણ કરી હતી અને આ યુવકોને પકડવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ એફઆઈઆર ફળવામાં અઆવી હતી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.