લગ્ન ની પહેલી રાત્રે છોકરીઓ વિચારે છે કઈ આવું,જાણીને તમને પણ નવાઈ લાગશે,દરેક પુરુષોએ જાણવી જોઈએ આ વાત…
મિત્રો નમસ્કાર મિત્રો આજે હુ તમારુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજે આપણે વાત કરીશુ લગ્ન જીવન વિશે મિત્રો કોઇપણ છોકરી હોય તેના જીવન મા એક દ્વાર એવો તો આવે છે જે છોકરી ને જા જવું હોય તો પણ જવવુ જ પડે છે મિત્રો દરેક છોકરી ના જીવન મા આ દિવસ તો જરુર આવે જ છે જ્યારે તેને પોતાનુ ઘર છોડી ને બીજા ના ઘર મા જવવુ જ પડે છે મિત્રો પરંતુ આ એક સહેલુ નથી હોતુ કારણ કે પોતાના પિતા ના ઘર છોડી બીજા પારકા લોકો ને ત્યા જઈને પોતાના બનાવવા એ કઈ આસાન નથી મિત્રો કોઇપણ છોકરી તેના લગ્ન માટે ખુબજ ઉત્સુક હોય છે અને જ્યારે તે દિવસ આવે છે ત્યારે તે ખુબજ મૂઝવણ મા આવી જાય છે.

મિત્રો દરેક છોકરી ના જીવન મા એક દ્વાર એવો આવે છે જેમા છોકરી ને ના જવુ હોય તો પણ જવવુ જ પડે છે મિત્રો આજે તમને જણાવીશું કે લગ્ન ના સમયે છોકરીઓ ની માનસિક સ્થિતિ કેવી રહે છે મિત્રો દરેક છોકરી પોતાના લગ્ન માટે ખુબ જ ઉત્સુક હોય છે પરંતુ જ્યારે તેમનુ લગ્ન નથી થતુ ત્યારે તે વિચારે છે કે તેમનુ લગ્ન ક્યારે થશે.

મિત્રો જ્યારે કોઈ છોકરી નુ લગ્ન થાય છે ત્યારે તે ઘણી મૂઝવણ મા પડી જાય છે તેના મનમા ઘણા બધા સવાલો હોય છે મિત્રો આ સિવાય છોકરી ના મન એક સવાલ તો ઘર જ કરી જાય છે કે તેમના સાસરીવાળા કેવા હોય છે મિત્રો તે એવુ પણ વિચાર કરે છે કે તેને જે સુખ અને સુવિધા તેના માતા પિતા ના ઘરે મળી હતી તે તેના સાસરી મા મળશે તે સિવાય તેના મેન મા એવા પણ વિચાર આવે છે કે શુ તેની સાસુ પણ તેને એવી રીતે રાખશે જે તેને વિચાર્યુ હોય કે પછી તે મારી સાથે કોઈ પણ જાતનો ભેદભાવ તો નહી કરે.

મિત્રો કોઇપણ છોકરી હોઇ તેના લગ્ન ના સમય વખતે આવા ઘણા બધા વિચારો તો આવે જ છે મિત્રો આવા વિચાર આવવાનુ કારણ છે કે આપણા સમાજ મા આપણે બાળપણ મા જ આપણે છોકરી ના મનમા સાસરી વાળા ને ખુબજ ખરાબ ગણાવી દીધા છે જે છોકરીઓ માટે ખુબ જ ખરાબ છે મિત્રો આ સવાલ કોઇપણ છોકરી ના મન મા ઘર કરી જાય છે મિત્રો આ દુનિયા ની કોઇપણ છોકરી હોય તે એક વાત તો જરુર વિચારે છે કે શુ તે વ્યક્તિ યોગ્ય છે જેને તે પોતાનુ બધુ જ સમર્પણ કરવા જઈ રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કોઇપણ છોકરી એના મન મા આવા જવિચાર આવ્યા કરે છે કે પોતાની પુરી જિંદગી તેવા વ્યક્તિ સાથે તો નથી ગુજારવા જતી જે તેને ખુશ પણ નહી રાખી શકે મિત્રો અમુક કિસ્સા મા જોવા મળ્યું છે કે છોકરી તેના પતિ ને લઈ ને ઘણુબધુ વિચાર કરે છે મિત્રો આ સિવાય તેના મન મા એક મોટો પ્રશ્ન જરુર હોઇ છે કે તેના સાસરીવાળા દહેજ તો નહી માંગે.

મિત્રો જો કોઈ છોકરી નીચા અથવા મધ્યમ વર્ગની હોય તો તે વિચારે છે કે પિતાએ મારુ કેવી રીતે જતન કર્યુ છે અને હવે તે મને બીજા ઘરની શાન બનવા માટે મોકલી રહ્યા છે મિત્રો છોકરીઓ પણ તેમના દહેજ અંગે ખૂબ ચિંતા કરે છે. કારણ કે ખૂબ જ મુશ્કેલીથી છોકરીના પિતા અને ભાઈઓ એ પૈસા ભેગા કરે છે તેના લગ્ન કરાવવા માટે પરંતુ તે છોકરીને સૌથી વધુ દુખ તો ત્યારે થાય છે જ્યારે છોકરાઓ દહેજની માંગ કરવાનું શરૂ કરે છે અને સમયે છોકરીના મન મા પણ આવા જ પ્રશ્નો ચાલી રહ્યા હોય છે
Comments
Post a Comment