પતિ એ પોતાની જ પત્ની ને મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પર મજબૂર કરી,હવસખોર મિત્રો એ પત્ની ની એવી હાલત કરી કે…..

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે.



મિત્રો લગ્ન ના સમયે સાત ફેરા અને પત્નીના જીવન ની રક્ષા કરવાની કસમ ખાવા વાળા એક વ્યક્તિ એ પોતાના એક મિત્ર દ્વારા પોતાની પત્ની નો બળાત્કાર કરાવ્યો છે અને આ ઘટના ના સમયે તે સ્થળ ઉપર લાકડી લઈને ચોકિદારિ કરતો હતો જે એક પતિ અને પત્ની ના સબંધ ને શર્મશાર કરતી ઘટના ને સાંભળી ને દરેક વ્યક્તિ હેરાન છે મિત્રો આ ઘટના પછી પોલિસે આરોપી પતિ અને તેના મિત્ર ની ધરપકડ કરી હતી મિત્રો આ ઘટના 18 દિવસ પેહલા ની છે.



મિત્રો સુત્રો ના જણાવ્યા મુજબ શાહજહાપુર ના પોલિસ સ્ટેશન ના અધિકારી સુરેન્દ્રસિંહ રાઉતે જણાવ્યુ કે આ વિસ્તાર ની 35 વર્ષીય ની એક પરણીતે હરિયાણા ના નિવાસી પોતાના પિતા ની સાથે 4 જૂને પોલિસ સ્ટેશન મા આવીને આ વાત ની રિપોર્ટ નોધાવી છે મિત્રો તે મહિલા ના જણાવ્યા મુજબ તેના પતિ તેને 31 મેં ના દિવસે શાહજહાંપુર થી બજાર જવાનુ કહીને પોતાના ઘરેથી બાઇક બેસાડીને પોતાની સાથે લઈ ગયો અને વચ્ચે જવાથી તેના પતિ ના મિત્ર મિચ્ચુ ઉર્ફ બલવંત ધાનક ને પણ સાથે બાઇક ઉપર સાથે લઈ જાય છે.



 


મિત્રો મહિલાએ આરોપ કર્યો છે કે રસ્તા મા એક એકાંત જગ્યાએ એક ઝુંપડી બનાવવામા આવી હતી ત્યા તેના પતિએ બાઇક ઉભી રાખી અને ત્યારબાદ તે મહિલા ,તેનો પતિ અને તેના પતિ નો મિત્ર એ ત્રણેય લોકો ત્યા થોડાક સમય માટે બેસી ગયા ત્યારે અચાનક મિચ્ચુ ઉર્ફ બલવંત ધાનકે તેને બળજબરી પૂર્વક તે ઝુંપડી મા બનેલા ઓરડા મા લઈ ગયો અને ત્યા તેની સાથે બળાત્કાર ગુજાર્યો.



મિત્રો હેરાન કરવાની વાત એ છે કે આ ઘટના ના સમયે તેનો પતિ ઝુંપડી ની બહાર લાકડી લઈને ચોકિદારી કરતો હતો મિત્રો પિડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે પતિએ તેની સાથે ષડ્યંત્ર કરીને બળાત્કાર ગુજાર્યો છે ત્યારબાદ મિત્રો તેના પતિ ને કોઈ ને જાણ ના કરતા મારી નાખવાની ધમકી પણ આપી હતી મિત્રો આ ઘટના ના ત્રણ ચાર દિવસ પછી તેના પિયર જઈને તેના પિતાને આ ઘટનાની જાનકારી આપી અને ત્યારબાદ પિતા-પુત્રી એ પોલિસ સ્ટેશન મા જઈ ને ફરિયાદ નોધાવી છે.



 


મિત્રો પોલિસ અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનાની ગંભીરતા થી તપાસ કરવામા આવી રહી છે પિડિતા ના પતિ અને તેના મિત્ર ની વિરુદ્ધ આરોપોની ખાત્રી કરીને બંને આરોપીઓની ધરપકડ કરવામા આવી છે મિત્રો આ ઘટના ની તપાસ નીમરાણા ડિએસપી લોકેશ મીના દ્વારા કરવામા આવી રહી છે.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.